અમેરિકાએ કેશ્મ નજીક ઈરાની બોટો પર નિશાન લગાવ્યા; ઈરાન વળતો પ્રહાર કરવાની ધમકી
અમેરિકાએ કેશ્મ નજીક ઈરાની બોટો પર નિશાન લગાવ્યા હોર્મોઝગાન પ્રાંતના કેશ્મ ટાપુની નજીક અમેરિકાએ માછીમારી કરતી બે બોટને નિશાન બનાવ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલામાં 2 માછીમારો લાપતા છે અને 1 વ્યક્તિ ઘાયલ થયો છે. અમેરિકા તરફથી આ હુમલાની તાત્કાલિક સત્તાવાર પુષ્ટિ મળતી નથી. ઘટનાની વિગત હોર્મોઝગાનના સ્થાનિક અધિકારીઓએ … Read more