બેંગ્લુરુમાં કેબ ડ્રાઈવરે પત્ની સહિત પરિવારના 7 સભ્યોની હત્યા કરી, 7 વર્ષના બાળકનું પણ મોત

જામનગરમાં વીજ વાયરના બંડલ ચોરી

બેંગ્લુરુમાં કેબ ડ્રાઈવરે પરિવારના 7 સભ્યોની હત્યા કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં કૌટુંબિક વિવાદને લઈને થયેલા ભયાનક હત્યાકાંડમાં એક કેબ ડ્રાઈવર ઇન્દુશેખર પર આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઇન્દુશેખરે પોતાની પત્ની સહિત પરિવારના કુલ 7 સભ્યોની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને નંદી હિલ્સ પાસેથી 7 વર્ષના પુનીતનું શબ કબજે કર્યું છે; … Read more