હવે અમદાવાદમાં સોલા સિવિલ ચાર રસ્તે પણ કેપ્સુલ ડિઝાઈન, 150 મીટરનો યુ-ટર્ન ગોઠવાયો

વડોદરામાં લોન છેતરપિંડી

સોલા સિવિલ ચાર રસ્તે કેપ્સુલ ડિઝાઇન અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે ‘કેપ્સુલ ડિઝાઇન’ અમલમાં મૂકી છે. હવે સોલા સિવિલ હોસ્પિટલ પાસેથી ચાર રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને વાહનચાલકોએ 150 મીટર પહેલા જ યુ-ટર્ન લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોલા સિવિલનો પરિપ્રેક્ષ્ય પેલેડિયમ મોલ અને કારગીલ પેટ્રોલ પંપ બાદ સોલા … Read more