અમદાવાદ: કૃષ્ણનગરમાં 50 લાખ રૂપિયાની લૂંટના મુખ્ય સૂત્રધારની નરોડાથી ધરપકડ, 7 ગુનાના ભેદ ઉકેલાયા

ગુજરાત NSUI સફાઈ અભિયાન

કૃષ્ણનગરમાં 50 લાખ રૂપિયાની લૂંટના મુખ્ય સૂત્રધારની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના કૃષ્ણનગર વિસ્તારની લૂંટની ગેંગના મુખ્ય આરોપીને નરોડાથી ઝડપી પાડી સફળતા મેળવી છે. પોલીસની પૂછપરછમાં તપાસ આકરી કરી તો આરોપીની ઓળખ વિશાલ તલવાની (રહે. વિક્ટોરિયા હેવન, હંસપુરા, નરોડા) તરીકે થઈ અને તેની પાસેથી 7.5 લાખ રૂપિયા રોકડ અને કારના કાચ તોડવાના સાધનો જપ્ત કરવામાં … Read more