સૌરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડો મગફળી સહિતની કૃષિપેદાશોથી છલકાયાં

સૌરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડો

સૌરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડોમાં મગફળીની ભારે આવક રાજકોટ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં દિવાળીનાં મીની વેકેશન પૂરૂં પડતાં લાભ પાંચમના શુભ દિવસે ભારે આવક નોંધાઈ. યાર્ડો પર હજારો વાહનોની કતારો રહી અને ખેડૂતોએ લાખો ટન કૃષિપેદાશો ઠેલવાયા. વેપારીઓએ શુકનવંતા સોદા કર્યા અને મગફળીના મુહૂર્તના સોદામાં ખેડૂતોને સરેરાશ રૂ. ૧૫૬૦થી રૂ. ૧૬૦૦ જેટલો ઉંચો ભાવ મળ્યો છે. બજાર … Read more