ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની અછતઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કૃત્રિમ વરસાદ કરવાની ચર્ચા

ડ્રાઈવિંગ લાઇસન્સમાં ફેરફાર

ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદની અછત ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડતા ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ગુજરાતમાં કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ)નો વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. હવામાન નિષ્ણાત ચિરાગ શાહે જણાવ્યું કે અનુકૂળ પરિસ્થિતિ હશે તો ક્લાઉડ સીડિંગનો ઉપયોગ શક્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલની ગરજ અને ચર્ચાનું … Read more