દિલ્હીમાં કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી કૂચ: રાહુલ ગાંધીએ 1 નવેમ્બરની રેલી જાહેરાત કરી

રાહુલ ગાંધીની રેલી

રાહુલ ગાંધીની રેલી માટે કૂચ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષની મોટા રેલી પહેલાં કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી એક વિશાળ કૂચ યોજાશે. રાહુલ ગાંધીએ આ કૂચને ‘હિન્દુસ્તાનના આત્માની કૂચ’ ગણાવી અને રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકોને જોડાવાની વિનંતી કરી છે. કૂચની રૂટ અને સમય સોશિયલ મીડિયા પર … Read more