ગુજરાત યુનિવ્ર્સિટીના નવા કુલપતિનું નામ નક્કી કરવા કોકડું ગુંચવાયું; ભાજપ-સંઘ વચ્ચે ખેંચતાણ
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂકમાં ખેંચતાણ અમદાવાદ, 16 ઓક્ટોબર 20262 — ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂકને લઈને ભાજપ અને સંઘ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને આ કારણે નિમણૂક વિલંબિત થઈ ગઇ છે. સોર્સ અનુસાર પૂર્વ કુલપતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો અને યુનિવર્સિટીના આંતરિક વિખવાદે સ્થિતિને વધુ જ ગૂંચવ્યો છે. સોર્સ મુજબ, સંઘ દ્વારા સૂચવાયેલું નામ … Read more