રખડતા કુતરા અને ઢોર અંગે હાઈકોર્ટે 17 જિલ્લાનો ડેટા 30 ઓક્ટોબર સુધી રજૂ કરવા સરકારને આદેશ કર્યો

સાબરમતી-વારાણસી નવી દૈનિક એક્સપ્રેસ

હાઈકોર્ટે રખડતા કુતરા અને ઢોર અંગે આદેશ કર્યો અમદાવાદ — GS Team, 22 ઓક્ટોબર 2026 ગુજરાત હાઇટ કોર્ટે રસ્તા પર રખડતા શ્વાન અને ઢોર અંગે સુપ્રીમ કોર્ટના આદેશોના પાલન માટે રાજ્ય સરકારે માહિતી રજૂ કરવાની હુકમો કર્યા છે. સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ને પણ સવાલો કર્યા અને સુપ્રીમકોર્ટમાં રિપોર્ટ 30 ઓક્ટોબરે … Read more