દિવાળીએ સાડા સાતીનો પ્રભાવ, મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે તહેવારોનો માહોલ?
દિવાળીએ સાડા સાતીનો પ્રભાવ શનિ મીન રાશિમાં બિરાજમાન હોવાથી મેષ, કુંભ અને મીન રાશિઓ પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તહેવારોની રોનક વચ્ચે આ ત્રણેય રાશિના જાતકો માટે સાડા સાતીનો પ્રભાવ એકસરખો નહીં હોય — કોઈની જગ્યાએ ખુશીઓએ સ્થાન મેળવશે તો કોઈ જગ્યાએ સાવચેતી જરૂરી રહેશે. મેષ રાશિ મેષ રાશિ (સાડા સાતીનો પહેલો તબક્કો) … Read more