જૂની અદાવતમાં કુંભારવાડામાં 21 વર્ષીય યુવક પર ધારિયા અને છરી વડે ઘાતક હુમલો
કુંભારવાડા વિસ્તારમાં ઘાતક હુમલો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રે જૂની અદાવતમાં 21 વર્ષીય કમલેશભાઈ છગનભાઈ સોલંકી પર ચાર શખ્સોએ ધારિયા, છરી, લાકડી અને ધોકા વડે ઘાતક રીતે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલિસે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, કુંભારવાડા વિસ્તારની … Read more