ગીતામંદિર બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પર બસ રોકી મુસાફરો પાસેથી રૂપિયા પડાવતી 3 કિન્નરો ઝડપાયા

ઇઝરાયલની સંસદીય ચૂંટણી

ગીતામંદિર બસ સ્ટેન્ડ પર કિન્નરોની અટકાયત અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનના બહાર એક્ઝિટ ગેટ પાસે 6 નવેમ્બરની સાંજે ત્રણ કિન્નરોની ટોળકી એસ.ટી. બસો અટકાવી મુસાફરો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવતી હોવાનું નોંધાયું. એસ.ટી. નિગમના ટ્રાફિક સ્ટાફે તેમને રંગેહાથ પકડી કાગડાપીઠ પોલીસને સોંપ્યા. કાગડાપીઠ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. … Read more