કોંગ્રેસ સામે કોંગ્રેસ! કર્ણાટકના CM ડી.કે. શિવકુમારે ઉઠાવ્યો કાવેરી નદી પર મેકેદાતુ ડેમનો મુદ્દો, તમિલનાડુ કોંગ્રેસનો આકરો વિરોધ
મેકેદાતુ ડેમનો વિવાદ કાવેરી નદી ઉપર મેકેદાતુ ડેમના વિવાદને લઈને કોંગ્રેસની અંદર જ ઘર્ષણ સર્જાયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારએ મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રસ્તાવિત મેકેદાતુ પ્રોજેક્ટ માટે કેન્દ્રને કાયદાકીય મંજૂરીઓ ઝડપથી આપવાની માંગ કરી હતી. આ અંગે તમિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ મણિક્કમ ટાગોરએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. શિવકુમારની માંગ અને નિવેદન … Read more