જામનગરમાં દર્દનાક દુર્ઘટના: કાર પલટી જતા એક જ પરિવારના 2 લોકોના મોત
જામનગરમાં દર્દનાક દુર્ઘટના જામનગર નજીક અલીયાબાડા પાટિયા પાસે ઈકો કાર અચાનક પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 2 સભ્યોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે અને અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચકોષી-એ ડિવિઝન પોલીસ આ બનાવનો ગુનો નોંધીને … Read more