રાજકોટ: કોમન પાર્કિંગમાં પાર્ક કરેલી એકસાથે 5 કાર બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
રાજકોટમાં પાર્ક કરેલી કારમાં આગ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા માધવ પાર્ક (પુનિત નગર પાછળ) વિસ્તારમાં આવેલા કોમન પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની શરૂઆત એક કારમાં અચાનક થઇ અને જોતજોતામાં તે બાજુમાં પાર્ક કરેલી અન્ય ચાર કારમાં ફેલાઈ ગઈ. ઘટનાની વિગતો અગમ્ય કારણોસર એક કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી … Read more