ચાલુ ક્લાસમાં 9 વર્ષની બાળકીનું મોત: ટીચર સાથે વાત કરી રહી હતી, અચાનક જમીન પર પડી ગઈ; કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું અનુમાન
9 વર્ષની બાળકીનું મોત નવી દિલ્હી, 5 કલાક પહેલા: દિલ્લીના મયૂર વિહાર ફેઝ-2 સ્થિત એક શાળાની ક્લાસરૂમમાં ત્રીજા ધોરણમાં ભણતી 9 વર્ષની બાળકી અચાનક જમીન પર પડી ગઇ. શાળાના સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડ્યું અને બાદમાં તેને નિર્માણ વિહારની મલિક હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી. પ્રાથમિક … Read more