નવાયાર્ડમાં કારબ્લાસ્ટના બનાવમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: જૂની અદાવતનું વેર રાખી કારને સળગાવનાર મિત્ર જયેશ પકડાયો

સોહનલાલ સિંહ

નવાયાર્ડમાં કારબ્લાસ્ટનો બનાવ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પાર્ક કરેલી હોન્ડા સિટી ગેસ કારમાં બે દિવસ પહેલાં રાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટના પ્રકરણમાં ફતેગંજ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં કાર માલિકના જૂના મિત્ર જયેશ અશોકભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં કુલ 5 લોકોને ઇજા પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ … Read more