બિલ ચાર રસ્તા પાસે કારની ટક્કરે ઘાયલ ટુ વ્હીલરચાલકનું મોત

ટ્રાન્સજેન્ડર સમુદાયની મુશ્કેલીઓ

બિલ ચાર રસ્તા પાસે પૂરઝડપે આવતી એક કારના ટક્કર દરમ્યાન ટુ વ્હીલર ચાલક સંજીવ ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી ગંભીર રીતે ઘાયલ થયા અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું. ઘટનામાં ટુ વ્હીલર પર સાથમાં ઊભેલી વિદ્યાબેન મહેશભાઈ વસાવા (ઉં.વ.૪૮) પણ ઇજાગ્રસ્ત થઈ હતી અને તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત અટલાદરા … Read more