સુપ્રીમ કોર્ટે મિલકત વિવાદમાં પુત્રની અરજી રદ્દ કરી, માતા પાસે માફી માંગવાની સલાહ આપી

મોબાઈલનું વળગણ

સુપ્રીમ કોર્ટે મિલકત વિવાદમાં પુત્રની અરજી રદ્દ કરી દિલ્હીમાં મિલકતના વિવાદમાં સુપ્રીમ કોર્ટે પુત્રની અરજી ફગાવી દીધી છે અને સુનાવણી દરમિયાન જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એનકે સિંહે પુત્રને તેની માતા પાસે જઈને માફી માંગવાની અને તેમના આશીર્વાદ લેવા ની સલાહ આપી. ઘટનાક્રમ મળતી વિગતો પ્રમાણે માતા અને તેમના પતિ મિલકતના એકમાત્ર માલિક હતાં. … Read more