અમદાવાદ કાપડ બજારમાં દિવાળી ટાણે અઢી ગણા વેપારની આશા, રેડીમેડ કપડાં 20 થી 25 ટકા મોંઘા છતાં ખરીદીનો ધમધમાટ

ચીનની આર્થિક-સૈન્ય શક્તિ

અમદાવાદ કાપડ બજારમાં દિવાળી ટાણે ખરીદીનો ધમધમાટ અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી પૂર્વે ખરીદીનો ભીડ જોવા મળ્યો છે. કપાસ અને પોલિએસ્ટર સહિતના મટિરિયલોના ભાવ વધતા રેડીમેડ કપડાં સરેરાશ 20 થી 25% મોંઘા થયા હોવા છતાં ગ્રાહકો પરિવાર સાથે ટ્રેન્ડી બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટ જેવા કલેક્શન્સની ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે. કાપડના વેપારીઓ દિવાળી સિઝનમાં … Read more