એમ.એસ.યુનિવર્સિટી પાસે ભૂખી કાંસની બંને બાજુ કન્સ્ટ્રક્શનનો કાટમાળ ઠાલવાયો, પર્યાવરણને નુકસાનની ચિંતા

કિસાન અધિકાર ધરણાં

એમ.એસ.યુનિવર્સિટી પાસે કાંસ કાટમાળ વડોદરાના એમ.એસ.યુનિવર્સિટી નજીક, સી.સી. મહેતા હોલ પાસેથી પસાર થતા ખુલ્લા વરસાદીના કાંસ (ભૂખી કાંસ)ની બંને બાજુ કન્સ્ટ્રક્શનનો કાટમાળ ઠાલવાયો છે. અહીંની આ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે કુદરતી જળસ્ત્રોત અને વરસાદી પાણીના નિકાલના માર્ગને અસર પહોંચાડી શકે એમ દર્શાવવામાં આવી રહ્યું છે. વિશેષતા એ છે કે કાંસની બંને બાજુ કાટમાળના ઢગલા ખડકાતા ત્યાં … Read more