કારેલીબાગની સિનિયર સિટિઝન મહિલા કસ્ટમર સપોર્ટની APK ફાઇલ ખોલતાં જ રૂ.3લાખ ગુમાવી

સિંહસ્થ મહાકુંભ

કારેલીબાગમાં રહેતી સિનિયર સિટિઝન જયશ્રીબેન વ્યાસે અજાણી APK ફાઇલ ખોલતાં રૂ.3લાખ ગુમાવ્યા છે. તેમણે પોલીસ અને સાયબર સેલને ફરિયાદ કરી છે. જયશ્રીબેન વ્યાસ જીવનભારતી સ્કૂલ પાસે રહે છે. હેકિંગની ઘટના તેઓએ જણાવ્યું છે કે તેમની ડિવાઇસને ગઇ તા.20મીને હેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની બેંક ખાતામાંથી જુદાજુદા ટ્રાન્ઝેક્શન્સ દ્વારા કુલ રૂ.3લાખ ઉપડી ગયા હતા. … Read more