અમદાવાદીઓને મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના 6 લેન ઓવરબ્રિજનું લોકાર્પણ
અમદાવાદમાં 6 લેનના ઓવરબ્રિજનું લોકાર્પણ અમદાવાદમાં SG હાઇવે પર ઇસ્કોન-સરખેજ ચોકડી કોરિડોરના 6 લેનના ઓવરબ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા 9 Nov 2026ના રોજ કરવામાં આવ્યું. આ બ્રિજ કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના સેક્શનને કનેક્ટ કરે છે અને તેની કુલ લંબાઈ 4.03 કિમી છે. ડિઝાઇન અને બાધારંભ બ્રિજની ડિઝાઇન ‘ઊંધો ટી’ છે અને તે સિંગલ પિલર પર … Read more