કમિશુવાખાના બંધ સ્કૂલ પર રશિયાનો હવાઈ હુમલો, રાહત મેળવવા એકઠા થયેલા નાગરિકો પર એરસ્ટ્રાઈક — 40ના મોત

INS સહ્યાદ્રી

રશિયાનો હવાઈ હુમલો કમિશુવાખા ગામમાં યુક્રેનના જાપોરિજ્જિયા વિસ્તારમાં આવેલા કમિશુવાખા ગામમાં 2 નવેમ્બરે રશિયન વાયુસેનાએ બંધ પડેલ સ્કૂલ પર એરસ્ટ્રાઈક કર્યો હોવાની માહિતી મળી રહી છે. સ્કૂલમાં દર સોમવારે સ્થાનિક જરૂરિયાતમંદોને વહંચવા માટે રાહત સામગ્રી રાખવામાં આવતી હતી અને ત્યારે રાહત લેવા એકઠા થયેલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 40 લોકોના મોત થયા … Read more