અમદાવાદ: રૂ.25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફિલ અહેમદ પર ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ, પગમાં ગોળી લાગી

કફિલ અહેમદ ડ્રગ્સ કેસ

કફિલ અહેમદ ડ્રગ્સ કેસમાં ફાયરિંગની ઘટના અમદાવાદ: રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફિલ અહેમદ પર સાબરમતી રિવરફ્રન્ટ નજીક ફાયરિંગ થયું છે. ઘટના સાંજે આશરે 4:30 વાગ્યાના આસપાસ બની હતી. મળતી વિગતો અનુસાર, કફિલ અહેમદને કસ્ટડીમાંથી લઈને મેડિકલ તપાસ અથવા ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પાસે પહોંચતા જ આરોપીએ … Read more