આજે રાત્રે બદ્રીનાથ ધામનાં કપાટ 9 વાગ્યે 37 મિનિટે બંધ થશે; યાત્રામાં 23 લાખ 39 હજાર 772 લોકોએ દર્શન, 88 લોકોનાં મોત

વડોદરાના કરોડિયા વિસ્તારમાં પાણીની લાઈનમાં સ્કાવરીંગ

બદ્રીનાથ ધામ કપાટ બંધ ઉત્તરાખંડના ચમોલીમાં આવેલ બદ્રીનાથ ધામનાં કપાટ આજે રાત્રે 9 વાગ્યે 37 મિનિટે કર્ક લગ્નમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરાઓ સાથે બંધ કરવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા 2026નું સમાપન થશે. આ વર્ષે ભગવાન બદ્રીવિશાલનાં દર્શન માટે કુલ 23 લાખ 39 હજાર 772 શ્રદ્ધાળુઓએ આવ્યા છે અને યાત્રા દરમિયાન કુલ 88 લોકોનાં … Read more