ફ્રી રેન્ટિંગ કે ફ્રોડ? નવરાત્રિના કપડાં પહેરીને પાછા આપવાના چلણથી સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

ફ્રી રેન્ટિંગ

ફ્રી રેન્ટિંગ કે ફ્રોડ? નવરાત્રિ દરમિયાન ઓનલાઈન કપડાં ખરીદી જઈને તે પહેરીને પછી પરત કરીને રિફંડ મેળવવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. યુવાનો ગરબા માટે ખાસ કપડાં ઑર્ડર કરીને ફોટા અને રીલ્સ બનાવે છે અને તહેવાર પૂરા થતાં જ તે કપડાં પરત કરી રિફંડ મેળવે છે. આ પ્રથાને ઈ-કોમર્સ અને રિટેલની દુનિયામાં ‘Wardrobing’ … Read more