નવરાત્રીમાં પાલનપોરની રાજહંસ ઓરેન્જ સોસાયટીમાં સામૂહિક કન્યા પૂજન; દીકરીઓના સન્માન અને સુરક્ષા પર ભાર

નવરાત્રીમાં કન્યા પૂજન

નવરાત્રીમાં કન્યા પૂજન સુરતના પાલનપોર સ્થિત રાજહંસ ઓરેન્જ સોસાયટીમાં નવરાત્રીના સંદર્ભમાં સામૂહિક કન્યા પૂજનનું અનોખું કાર્યક્રમ યોજાયું. ‘મેરી બેટી મેરે આંગને’ વિચાર હેઠળ સોસાયટીની તમામ દીકરીઓને એકઠા કરી કંકુ-ચોખાથી પૂજન કરવામાં આવ્યું અને તેમને ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યાં. માતા-પિતા ઉપરાંત સોસાયટીના અન્ય સભ્યોએ પણ કન્યાઓનું પૂજન કર્યું. આયોજના અને માર્ગદર્શન આ પહેલ ભારતીય શિક્ષણ … Read more