હવે ઈન્સ્ટાગ્રામ પર નહીં દેખાય અશ્લીલ કન્ટેન્ટ, મેટાએ રિકમેન્ડેશન એલ્ગોરિધમમાં કર્યો મોટો ફેરફાર
ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ કન્ટેન્ટ નહીં દેખાય મેટાએ Instagramની રિકમેન્ડેશન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે આ સિસ્ટમ હવે યુઝરના પસંદ અને પ્રવૃત્તિના આધારે કન્ટેન્ટ બતાવશે અને અપમાનજનક, સંવેદનશીલ અથવા ઓછી ગુણવત્તાવાળા કન્ટેન્ટને ભલામણોમાંથી દૂર કરવા માટે નિયમો લાગુ કરશે. આ બદલાવથી ઇન્સ્ટાગ્રામના એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં દેખાતી ભલામણો પર અસર પડી શકે છે. … Read more