મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો! સારા અલી ખાન પર ભડક્યો ઓરી, મિત્રતા તૂટવાનું કારણ જણાવ્યું
મુશ્કેલ સમયમાં સાથ છોડી દીધો! સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવાત્રામણી (ઓરી) અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન વચ્ચેની વર્ષો જૂની મિત્રતાનો અંત આવ્યો હોવાનું સમાચારમાં સામે આવ્યું છે. ઓરીએ તાજેતરમાં સારા અને તેના માતા અમૃતા સિંહને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હોવાનું જણાવ્યા બાદ ચર્ચા ગરમાઈ છે. મિત્રતા તૂટવાનું કારણ એક શોમાં ઓરીએ ખુલ્લા ગીતે … Read more