ઓટો, FMCG, બેંકિંગ શેરોમાં ફરી ‘બેફામ’ તેજી : સેન્સેક્સ ૯૯૦ પોઈન્ટ ઉછળીને ૮૩૦૨૨
બજારમાં તેજી મુંબઈ શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPIs) દ્વારા રૂ. ૭૪૧૧.૪૧ કરોડની ચોખ્ખી ખરીદીથી બજારમાં તેજીનો માહોલ છવાયો. આ અસરથી સેન્સેક્સે ૮૩૦૦૦ની સપાટી કૂદાવી અને નિફ્ટી ૨૫૫૦૦ની સપાટી પાર કરી ગઇ, ખાસ કરીને ઓટો, બેંકિંગ અને FMCG સેક્ટરોમાં મજબૂત ખરીદી જોવા મળી. બીજી તરફ IT શેરોમાં વેચવાલી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીનો બંધ ભાવ અંતે … Read more