થલતેજ અંડરપાસ પાસે કારમાં આગ ભભુકી, ગાંધીનગર તરફ 2.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
થલતેજ અંડરપાસ કારમાં આગ અમદાવાદ, 4 નવેમ્બર 20261 (GS ટીમ) અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ અંડરપાસ નજીક એક 2012 મોડેલની સ્વિફ્ટ કારમાં અચાનક ભારે આગ લાગી હતી. ચાલકે સમયસર વાહનમાંથી બહાર આવી પોતાનું જીવ બચાવી લીધું અને કોઈ જાનહાનિ નોંધાયેલ નથી. કાર પૂર્ણતઃ બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની વિગત ઉલ્લેખનીય છે કે એસજી હાઇવે … Read more