સરકારે મેટાને એલ્ગોરિધમની સમીક્ષા કરવા કહ્યું; 10 ઓક્ટોબરના આદેશમાં કહ્યું—હિંસા ભડકાવતું કન્ટેન્ટ રોકો; એ જ દિવસે CJPએ દિલ્હી ખાતે પ્રદર્શન કર્યું
સરકારે મેટાના એલ્ગોરિધમની સમીક્ષા કરવા કહ્યું દિલ્હી — 6 કલાક પહેલાં: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી મંત્રાલયે મેટાને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના એલ્ગોરિધમની સમીક્ષા કરવા સૂચના આપી છે. મંત્રાલયે 10 ઓક્ટોબરે જારી કરાયેલા આદેશમાં હિંસા ભડકાવતું, જાહેર વ્યવસ્થા બગાડતું અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ રોકવા તેમજ તેની તપાસ મજબૂત કરવા કહે છે. આ માહિતી સોમવારે સામે આવી … Read more