નવરાત્રિ દરમિયાન ઓરોરામાં હિન્દુ પૂજાસ્થળ પર હુમલાની સાજીશ: 19 વર્ષીય એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ ધરપકડ

આર્યન ખાન કેમેરા સામે નથી આવતો

ઓરોરામાં હિન્દુ પૂજાસ્થળ પર હુમલો અમેરિકાના ઇલિનોઈસ રાજયના ઓરોરામાં નવરાત્રિના પવિત્ર અવસર દરમિયાન એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાનો કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે 19 વર્ષીય એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસની ધરપકડ કરી છે અને તેના ઘરમાંથી હથિયારો સાથે એક મેનિફેસ્ટો પણ મળ્યો છે, જેમાં ‘શ્વેત વર્ચસ્વ’ની વિચારધારા દર્શાવાઇ છે. તપાસની વિગતો FBI આ કેસની તપાસ કરી રહી … Read more