લોકોને મારવા માટે યુક્રેને સ્ટાર લિંકનો ઉપયોગ કર્યો હતો : એલન મસ્કે પોતે કહ્યું | Gujarat Samachar

દ્વારકાધીશનાં દર્શન

યુક્રેન સ્ટારલિંકનો ઉપયોગ યુક્રેન રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાથી બચવા માટે સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે, જેને લશ્કરી ભાષામાં સ્ટારશીલ્ડ કહેવામાં આવે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મસ્કે દાવો કર્યો છે કે યુક્રેને સ્ટારલિંકની સેવાનું શરતોનું ઉલ્લંઘન કરી તેને લોકોને મારવા માટેના ડ્રોન હુમલામાં ઉપયોગ કર્યો. મસ્કના આ દાવા પછી સ્ટારલિંકને લઈને વૉશિંગ્ટન … Read more