સુરત: ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરે ટ્રાફિક અને એર હોર્ન મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા
સુરતમાં ટ્રાફિક સમસ્યાઓ સુરતમાં ગૃહમંત્રીના હોમ ટાઉનમાં જ ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જોવા મળી રહી છે. વરાછાના ધારાસભ્ય બાદ હવે ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરએ પણ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને પોલીસની કામગીરીને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. બલરે રોંગ સાઈડ જતા વાહનો અને વહેલી સવારે લક્ઝરી બસોના ડ્રાઇવરો દ્વારા બેફામ રીતે વગાડાતા એર હોર્નની સમસ્યાનો કાયમી … Read more