AMC કમિશનર લાલઘૂમ: રસ્તા પરથી શાકભાજીના ફેરિયા હટાવાશે, પ્રદૂષણ ફેલાવતી સાઈટો થશે સીલ
AMC કમિશનર લાલઘૂમની કડક કાર્યવાહી અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધતા, AMC કમિશનરે સપ્તાહિક સમીક્ષા બેઠકમાં કડક કામગીરીની હુકમનામા બહાર પાડ્યા છે. કમિશનરે પ્રદૂષણ ફેલાવતી સાઈટોને સીલ કરવાની અને રસ્તા પર ચાલતા શાકભાજીના ફેરિયાઓને હટાવી માટે ખાલી પ્લોટ ફાળવવાની સૂચના આપી છે. કમિશનરે વિલંબમાં ચાલી રહેલા પ્રોજેક્ટોને ઝડપી પુરા કરવા માટે 100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂરા કરવા … Read more