ઇંધણના ભાવ વધતા કંબોડિયામાં લક્ઝરી ક્રૂઝ ‘એમવી ઓડિસી’ અટકી, 200 યાત્રીઓ ફસાયા
કંબોડિયામાં લક્ઝરી ક્રૂઝ અટકી કંબોડિયાના સિહાનોકવિલે પોર્ટ પર ફ્લોરિડાની કંપની ‘વિલા વી રેઝિડન્સ’ દ્વારા સંચાલિત લક્ઝરી ક્રૂઝ ‘એમવી ઓડિસી’ અટકી ગઈ છે. કંપની પાસે ઇંધણના ખર્ચ ચૂકવવા માટે નાણા ન હોયતા પ્રતિ આશરે 200 યાત્રીઓ પોર્ટ પર ફસાઈ ગયા છે. યાત્રીઓએ જણાવ્યું છે કે કંપનીમાંથી તેમને મધ્યમાર્ગે જ છોડવામાં આવ્યું અને રહેવા માટે પૂરતી મદદ … Read more