હૈદરાબાદ: MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ડાંડિયા દરમિયાન લાઈટિંગ-લિફ્ટિંગ સ્ટ્રક્ચર ધરાશાયી, વિદ્યાર્થીનીનું મોત
હૈદરાબાદમાં MVSR એન્જિનિયરિંગ કોલેજમાં દુર્ઘટના હૈદરાબાદના નાદરગુલ સ્થિત MVSR એન્જિનિયરિંગ કોલેજમાં નવરાત્રિના ડાંડિયા નાઈટ દરમિયાન લાઈટિંગ અથવા લિફ્ટિંગ માટે લગાવવામાં આવેલું એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનીયરિંગ (EEE)ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની સોના નારાયણ દાસ ગંભીર ઈજાગ્રસ્ત થઇ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ઘટનાની વિગતો અનુસાર, સોનાની બહેન મીના નારાયણ … Read more