શિયાળો શરૂ થતા જ એડીઓ ફાટવાની સમસ્યા વધી? આ સરળ ઉપાયોથી પગને બનાવો મુલાયમ
શિયાળામાં એડીઓ ફાટવાની સમસ્યા શિયાળામાં ઠંડી અને સૂકી હવાનો પ્રભાવ ત્વચાના કુદરતી ભેજને ઓછું કરી દે છે, જેના કારણે એડીઓ (હિલ્સ) ફાટવાની સમસ્યા વધી જાય છે. સમયસર અને નિયમિત કાળજી લેવામાં આવે તો એડીઓમાં થતો દુખાવો, લોહી આવવું અને ચાલવામાં અડચણ અટકાવવામાં મદદ મળે છે. ઉપાય સામાન્ય ઉપાયો તરીકે મોઈશ્ચરાઈઝર કે પેટ્રોલિયમ જેલીનું સવારે અને … Read more