વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ગ-4 કર્મચારીઓને ₹4 કરોડનું એડહોક બોનસ મંજૂર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એડહોક બોનસ વડોદરા મ્યુનિસિપોરેશને દિવાળી નિમિત્તે વર્ગ-4ના કાયમી કર્મચારીઓને કુલ ₹4 કરોડનો એડહોક બોનસ આપવા નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ઠરાવ અનુસાર વર્ષ 2025-26 માટે 30 દિવસના વેતન જેટલું બોનસ આપવામાં આવશે; જોકે બોનસની મહત્તમ મર્યાદા ₹7000 રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂન મહેશ બાબુએ હિસાબી શાખાને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી … Read more