બર્થડે પાર્ટીના એક વીડિયોથી રડાર પર આવી બિશ્નોઈ ગેંગ; હવે 200 સભ્યો પર કેનેડા છોડવાનો સંકટ

પાપુઆ ન્યૂ ગિનીમાં 32kg વસ્તુ

બિશ્નોઈ ગેંગની તપાસ ઓગસ્ટ 2025માં એડમન્ટનમાં યોજાયેલી બર્થડે પાર્ટીના એક સોશિયલ મીડિાયા વીડિયોને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તે વીડિયોમાં એક પિસ્તોલ લોકો વચ્ચે જોવા મળતી હોવાથી તેની તપાસ કરવામાં આવી અને બાદમાં સ્થળ પરથી કારતૂસના ખોખા મળ્યા હોવાનું અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે. તપાસદોરમાં તે ઘટના અન્ય અનુસંધાનો … Read more