7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026: ભારત પ્રથમ વખત વૈશ્વિક કોન્ફરન્સનું યજમાન બન્યું

ગુજરાતમાં સોલાર રૂફટોપ સબસિડી

7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026 21 થી 23 ઓક્ટોબર 2026 દરમિયાન નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026 આયોજિત થયું. કેન્દ્રીય નવી અને નવીનકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા જર્મનીના ‘Federal Ministry for the Environment, Climate Action, Nature Conservation and Nuclear Safety’ની સહયોગમાં અને કોનેક્સિયો-પીએસઈની ભાગીદારીથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સની … Read more