અમદાવાદ: સાબરમતી-વારાણસી નવી દૈનિક એક્સપ્રેસને રેલવે બોર્ડે મંજૂરી આપી
નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનની મંજૂરી રેલવે બોર્ડે ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત કરવા સાબરમતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી છે. ટ્રેન નંબરો 12206/12205 હેઠળ આ ટ્રેન LHB કોચ સાથે દરરોજ સંચાલિત કરવામાં આવશે. ટ્રેનનું સંચાલન અને સમયસૂચી રેલવે બોર્ડે ટ્રેનનું વહેલું સંચાલન શરૂ કરવા માટે સંબંધિત … Read more