દુનિયાની ચોથા ભાગની વસ્તીને પોતાના ઘર છોડવા પડશે : IOM ચીફની ચેતવણી
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનની ચેતવણી તુર્કીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્રની ઋતુ પરિવર્તન સંમેલનમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)ના ડાયરેક્ટર જનરલ એનિ પોલે ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે ઋતુ પરિવર્તનના કારણે 21.6 કરોડથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થશે અને હાલમાં 20 કરોડથી વધુ લોકો સંવેદનશીલ વિસ્તારોમાં રહેતાં હોવાથી તેમને વિસ્થાપિત થવાની ભીતિ છે. … Read more