ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026: પેરિસના 1.5°C લક્ષ્યને ઓવરશૂટ વિના જાળવવું વ્યવહારિક રીતે મુશ્કેલ, 2100 સુધી તાપમાન 2.8°C વધવાની શક્યતા
ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે તેનો 17મો વાર્ષિક “ઉત્સર્જન ગેપ રિપોર્ટ 2026: ધ પોઇન્ટ ઓફ રિટર્ન” જાહેર કર્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પેરિસ કરારનું 1.5°C તાપમાન લક્ષ્ય ઓવરશૂટ કર્યા વિના જાળવવું practically અશક્ય બન્યું છે. રિપોર્ટ મુજબ વર્ષ 2025માં વૈશ્વિક ઉત્સર્જન આશરે 58.4 GtCO₂e રહ્યું અને વર્તમાન નીતિઓ ચાલુ … Read more