વાઈબ્રન્ટ ગુજરાતમાં વિકાસની પોલ ખુલી: 2.89 લાખથી વધુ પરિવારોએ 2025-26માં ગેસ સિલિન્ડર એક પણ વખત ભરાવ્યું નથી
ગાંધીનગર — ઉઝ્ઝવલા યોજના ગુજરાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મેળવનારા ગુજરાતનાં 2.89 લાખથી વધુ પરિવારોે વર્ષ 2025-26 દરમિયાન એક પણ ગેસ સિલિન્ડર ભરાવ્યું નથી. કેન્દ્ર સરકારના સત્તાવાર અહેવાલ અનુસાર આ આંકડો જાહેર થયો છે. સિલિન્ડર ન ભરાવવાના આંકડા સરકારી અહેવાલ મુજબ મફત કનેક્શન મળવા છતાં આ પરિવારોમાં સિલિન્ડર ભરાવાની એકપણ નોંધાણ જોડાઈ … Read more