VIDEO|તાપી: ‘નેત્રમ’ના નેત્રોને આવ્યો મોતિયો? મોપેડને ‘કાચ પર ડાર્ક ફિલ્મ’નો મેમો અપાતા CCTV અને સિસ્ટમ પર ઉઠ્યા સવાલ | Gujarat Samachar
તાપી: નેત્રમ સીસીટીવી મેમોનો મામલો તાપી જિલ્લાની વ્યારા નગરની એક ઘટના સામે આવી છે જ્યાં વ્યારાના એક મોપેડ ચાલકને સુરતના ઉમરપાડા ‘ત્રણ રસ્તા’ ખાતે રહેલ નેત્રમ સીસીટીવી દ્વારા આધારિત ઈ-મેમો મળ્યો હતો. મેમોમાં જણાવેલ કારણ ‘કાચ પર ડાર્ક ફિલ્મ’ બતાવવામાં આવ્યું હતું, જ્યારે એ વાહન ટીવીએસ મોપેડ (ટુ-વ્હીલર) હોવાનું છે. સામાન્ય રીતે આવી મોપેડમાં કારની … Read more