ભાવનગરમાં ઈ-બસના ડ્રાઈવર પર હુમલો કરનાર વધુ ૩ અસામાજિક તત્વો ઝબ્બે

ઈ-બસના ડ્રાઈવર પર હુમલો

ઈ-બસના ડ્રાઈવર પર હુમલો GS Team | 20 Oct 2026: ભાવનગરના વાસણઘાટ પાસે 8 ઓક્ટોબરે ઈ-બસના ડ્રાઈવર ધવલભાઈ દિનેશભાઈ મકવાણા પર હુમલો કરનારા વધુ ત્રણ શખ્સોને ગંગાજળિયા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યું છે. ઘટનાની વિગત મુજબ, બસ અને એક રાહદારી બસ વચ્ચે અથડામણ થયા બાદ આસપાસ એકત્ર થયેલા લોકો દ્વારા ડ્રાઈવર સાથે ગાળાગાળી અને … Read more