10 ઓવરમાં 4 મેડન અને 3 વિકેટ: અન્ડર-19 એશિયા કપમાં ઈશાન સૂદનો પ્રભાવ
ઈશાન સૂદનો પ્રભાવ અલ અમીરાતમાં રમાયેલી અંડર-19 એશિયા કપ 2026માં નેપાળ સામેની મેચમાં ભારતીય યુવા ફાસ્ટ બોલર ઈશાન સૂદે શાનદાર પ્રદર્શન કર્યું. ચંદીગઢના 17 વર્ષના ઈશાનએ પોતાના નિર્ધારિત 10 ઓવરમાં 4 મેડન આપી માત્ર 18 રન ખર્ચીને 3 વિકેટ ઝડપી અને 1.80 ની અસરકારક ઇકોનોમી નોંધાવી. આ મેચ દરમિયાન રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગના પુત્રોની … Read more